Placeholder canvas

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસનું આગમન: રૂ. 2021ના ભાવે વેચાયો.

આ વર્ષે ગુજરાતમાં સૌપ્રથમ નવા કપાસનું આગમન અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં થયું છે. ત્યારે ચલાલા પાસેના ધારગણી ગામના ખેડૂત અશ્વિનભાઈ લાલજીભાઈ વેકરીયા આ કપાસની નવી હરાજી માટે અહીંના યાર્ડમાં પોતાનો કપાસ વેચવા માટે લાવ્યા હતા.

ત્યારે વેપારીઓ અને ખેડૂતોએ વિધિપૂજન કર્યા બાદ આ સિઝનની પહેલી નવી કપાસની હરાજી શરૂ કરી હતી. ત્યારે છ મણ કપાસનું અહીં આગમન થયું હતું. જે કપાસ રૂ. 2021ના ભાવે 20 કિલોના ભાવે વેચાયો હતો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો