અરીના ઇલેક્ટ્રોનિક્સની અફલાતૂન ઓફર: તહેવારમાં ખરીદી પર લાભ હી લાભ
વાંકાનેર: નવરાત્રી તહેવારમા હોમ એપ્લાઈન્સની કોઈ પણ આઇટમ ખરીદવા ઇચ્છતા તમામ માનવતા ખરીદારો માટે અરીના ઇલેક્ટ્રોનિક્સ જાહેર કરી છે અફલાતૂન ઓફર… હોમ એપ્લાઈન્સની કોઈ પણ વસ્તુની ખરીદી ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ, બજાજ ફાયનાન્સ/HDB ફાયનાન્સ પર પણ સાવ સરળ પદ્ધતિથી કરી શકાશે…..
અરીના ઈલેક્ટ્રોનિક્સ-વાંકાનેરે નવરાત્રીની અફલાતૂન ઓફર જાહેર કરી છે. એ.સી., ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, એર કુલર, ઘરઘંટી સહિત હોમ એપ્લાઈન્સની કોઈ પણ ખરીદી પર મેળવો ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ સાથે 20% સુધી કેસબેક + બજાજ ફાયનાન્સ/HDB ફાયનાન્સ પર એકદમ સરળ હપ્તા ઉપરાંત 5000 સુધી કેસબેક અને સ્યોર ગિફ્ટ અને 8000ના વાવચર સહિત અનેક અફલાતૂન ઓફરોનો લાભ…
અરીના ઇલેક્ટ્રોનિકમાં Samsung, Onida, Hitachi, IFB, Whirlpool, LLOYD, Bluestar, BPL, Carrier, Mitsubishi, Net Vision, Boss, Maxlime, Speedwell, Maharaja, Zebronics, Philips, Kenstar જેવી નામાંકિત કંપનીના ઊચ્ચ ગુણવતાની હોમ એપલાયનસીસની કોઈ પણ વસ્તુ હાજર સ્ટોકમાં મળશે…
અરીના ઇલેક્ટ્રોનિકસ
પ્રગતિ કોમ્પલેક્ષ,પહેલા માળે,પીર મશાયખ હોસ્પિટલ સામે,ધરમ ચોક,સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. કસ્ટમર કેર નં. 87586 84586
મુસ્તાકભાઈ મો. 97250 99133
ફૈઝુરભાઈ મો. 97252 54255