skip to content

રાજકોટમાં એક કોરોના પોઝિટિવ: પાટણ અને સુરતમાં એક-એક કોરોનાના દર્દીનુ મૃત્યુ

રાજકોટમાં સાત દિવસે શાંતિ બાદ આજે કુલ ૨૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 26માં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મળેલી માહિતી મુજબ કોરોના પોઝિટિવ વાળો આ 41 વર્ષીય યુવક રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી છે તેમને રાજકોટના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેમના પરિવાર તેમજ તેની આસપાસમાં રહેતા લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પાટણ અને સુરતમાં બન્ને શહેરમાં એક-એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક ૧૪ પર પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો