રાજકોટમાં IDBI બેન્કના ATMમાં લાગી ભેદી આગ
રાજકોટ: ગઇરાત્રે 12 વાગ્યાની આસપાસ રાજકોટમાં આવેલ ગુરુ પ્રસાદચોકમાં આવેલા IDBI બેન્ક ના ATMમાં લાગી ભેદી લાગી હતી. આ આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા.
આશંકા સેવવામાં આવી રહી છે કે આ એટીએમમાં રહેલા રૂપિયા સળગી ગયા છે. રાત કાલી આવી પહોંચ્યા ફાયરબ્રિગેડ ના જવનો એ આગ કાબુ માં લીધી હતી અને માલવીયા પોલીસ સ્ટેશનમાં જાણ થતા જ પોલીસસ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
જુઓ વિડિયો…
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…