જુની કલાવડીમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામમાં રહેતા 52 વર્ષીય રણજીતસિંહ બહાદુરસિંહ ઝાલાએ તા. 11ના રોજ આર્થીક સકળામણથી કંટાળીને પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ વાંકાનેર તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો