વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહેતા વરમોરા ગંગારામભાઈ ભગવાનભાઇ ગઈકાલે તા. 11 મેના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ પરિવારના સદસ્યોને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા છે. જો કોઈને તેમના વિષે જાણ થાય તો મો.નં. 98254 45523 / 851114 81444 સાધવાનો તેમના પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.