વાંકાનેર: કલાવડી જતી પાણીની લાઇનમાંથી સિચાઈ માટે પાણી ચોરી કરનારા ખેડૂતો સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના કલાવડી ગામ તરફ જતી પાણી પુરવઠા બોર્ડની લાઈનમાંથી સિંધાવદર ગામના જુદા જુદા સર્વે નંબરમાં ખેતર ધરાવતા ખેડૂતોની ગેરકાયદેસર કનેક્શન લઈને સિંચાઇ માટે પાણીની ચોરી કરવામાં આવતી હતી. જેમની સામે પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાકલટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાણી ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસ દ્વારા હાલમાં ગુનો નોંધીને ગેરકાયદેસર પાણી […]
