રાજકોટ: સાધુવાસવાણી રોડ પર આવેલ સ્પાઇસ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ
રાજકોટ: સાધુવાસવાણી રોડ પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટમા આવેલ સાધુવાસવાણી રોડ પર આવેલા સનસીટી બિલ્ડીંગની સામે સ્પાઇસ રેસ્ટોરન્ટમા ભીષણ આગ લાગી છે, ફાયર બ્રિગેડને જાણ કરતાં જ ફાયર ફાઈટરની ગાડીઓ દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા મહેનત મા લાગી ગયા હતા હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.