skip to content

મોરબી જિલ્લાના ૭૪ તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી…

મોરબી જિલ્લાના ૭૪ તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પંચાયત કચેરીની મહેકમ શાખા દ્વારા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તેમની માંગણી અનુસાર બદલી કરવાનો આજે હુકમ કરવામાં આવેલ છે.જે લિસ્ટ નીચે મુજબ છે.

લિસ્ટ જોવા માટે નીચે લખેલ ‘તલાટી મંત્રીની બદલીનું લિસ્ટ’ પર ક્લિક કરો….

આ સમાચારને શેર કરો