skip to content

આજે રસીકગઢના યુવા બિઝનેસમેન ઇકબાલ બાદીનો જન્મદિવસ

વાંકાનેર: આજે રસીકગઢના યુવા બિઝનેસમેન ઇકબાલ બાદીનો જન્મદિવસ છે.

ઈકબાલ બાદીએ ન્યોન ઇન્ડસ્ટ્રીઝ અને એક્ટિવ પ્રોટીન્સના પાર્ટનર છે. તેઓ સિરેમિક્સ અને પોલ્ટ્રીના બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેઓ વાંકાનેરમાં ધંધાદારી ભાઈઓ સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના ધંધાકીય મિત્રો, સગા સંબંધીઓ, શુભેચ્છકો અને મિત્રો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ઇકબાલ બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો