Placeholder canvas

આજે સિપાઈ જમાતના અગ્રણી અને કસ્બા મસ્જિદના ટ્રસ્ટી સલિમભાઈ ખોખરનો જન્મદિવસ

વાંકાનેર: આજે વાંકાનેર સિપાઈ જમાત અગ્રણી અને કસ્બા મસ્જિદના ટ્રસ્ટી સલિમભાઈ ખોખરનો આજે જન્મદિવસ છે.

સલીમભાઈ ખોખર સામાજિક અને ધાર્મિક કામો સાથે સંકળાયેલા છે, તેઓનું સમાજમાં ખૂબ સન્માન છે તેમજ પોતાનું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે સમાજના આગેવાનો, લોકો, સગા સંબંધીઓ, શુભેચ્છકો અને મિત્રો તેમના મોબાઈલ નંબર 9879789486 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી સલીમભાઈ કોપરલી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday

આ સમાચારને શેર કરો