skip to content

વાંકાનેર તાલુકામાં AFPRO સંસ્થા દ્રારા 2500 વૃક્ષોનું વાવેતર

વાંકાનેર વિસ્તાર માં છેલા આઠેક વર્ષ થી કામ કરતી AFPRO સંસ્થા BCI પ્રોજેકટ દ્વારા ખેડૂતો માં ખેતી ને લય જાગૃત અંતર્ગત કામગીરી કરે છે જેમનો મૂખ્યહેતુ ખેડૂતોની આજીવિકા માં સુધારો થાય અને પર્યાવરણ પર થતી જોખમી અસરો માં ઘટાડો કરવો એ હેતુ ને ધ્યાન માં લય ખેડૂતો ફિલ્ડ વિજિટ દ્વારા અને ખેડૂતો તાલીમ દ્વારા માર્કદર્શન આપવામાં આવે છે.


પર્યાવરણ જાળવણી માટે હાલ વાંકાનેર વિસ્તાર ના અલગ અલગ ગામ માં ખેડૂતો સાથે વૃક્ષો નું મહત્વ શું ? છે અને તેમનું વાવેતર કરી ને તેમનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે એ માટે વાંકાનેર વિસ્તાર માં ઘણા ખરા ગામ માં જય ને ખેડૂતો ના ખેતર પર વૃક્ષો નું વાવેતર ખેડૂતો ની હાજરી માં AFPRO સંસ્થા માં કામ કરતાં સોયબભાઈ પરાસરા અને તેમની ટીમ દ્વારા 2500 જેટલા વૃક્ષો નું વાંકાનેર વિસતાર માં વાવેતર કરવામાં આવ્યું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો