skip to content

વાંકાનેર: નવપરાના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો…

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો