વાંકીયા: રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારના પત્નીને રૂ.10,75,000નો ચેક અર્પણ કરાયો

વાંકાનેર: તાલુકાના વાંકિયા ગામ ખાતેની વાંકીયા દૂધ મંડળીના સભાસદ માથકિયા ઈસ્માઈલભાઈનું ચાર-પાંચ મહિના પૂર્વે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજકોટ

Read more