વાંકાનેર: શહેર પી.આઇ પટેલની બદલી, સિટીમાં રાઠોડ, સીપીઆઈમાં કોંઢીયા મુકાયા

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા તાત્કાલિક અસરથી જાહેર હિતમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 3 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલ વી પટેલની મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અને મોરબી બી ડિવિઝનમાં ફરજ બજાવતા આઈ.એમ. કોંઢીયાની વાંકાનેર સીપીઆઈમાં તથા વાંકાનેર સીપીઆઈમાં ફરજ બજાવતા એચ.એન.રાઠોડની વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •