સોમવારથી શાળાઓનો સમય સવારનો કરવા આદેશ

મોરબી : મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે જેમની અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સરકારી શાળાઓનો સમય તા.5થી સવારનો કરવા નિર્ણય લીધો છે.

આ સમાચારને શેર કરો
  • 33
  •  
  •  
  •  
  •  
  •  
    33
    Shares