Placeholder canvas

વાંકાનેર: બસ સ્ટેશન રોડ પાર ગોળાઇમાં એસટી બસ કાર વચ્ચે અકસ્માત

વાંકાનેર : આજે સવારે બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ ભારત ઓઇલ મીલ પાસે આવેલ ગોળાઇમાં એક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. પરંતુ સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં જાનહાની ન થયાના અહેવાલ મળ્યા છે.

આ સમાચારને શેર કરો