વાંકાનેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

વાંકાનેર: આજે સાંજના વાંકાનેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

મળેલી માહિતી મુજબ આજે વાંકાનેરમાં સવારે 1 બપોરના 2 અને સાંજના વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે સાંજના વાંકાનેર પોલીસ લાઈનમાં એક ૪૫ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. આ સાથે વાંકાનેરમાં આજે 4 કેસ નોંધાયા છે. અને અત્યાર સુધીમાં વાંકાનેરમાં કુલ 55 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 52
  •  
  •  
  •  
  •  
  •  
    52
    Shares