વાંકાનેર: ચંદ્રપુરના ગુલશન પાર્કમાં બે મહિલા થયા કોરોના સંક્રમિત

વાંકાનેર 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામ ના ગુલશન પાર્કમાં બે મહિલા કોરોના સંક્રમિત થયા છે

મળેલી માહિતી મુજબ ચંદ્રપુર ગામમાં 27 નેશનલ હાઈવે પર આવેલ ગુલશન પાર્કમાં બે મહિલાઓ કોરોના સંક્રમિત થયેલ થયા છે. જેમાં એક મહિલાની ઉંમર ૫૦ વર્ષ અને એક મહિલાની ઉંમર ૨૩ વર્ષ છે.

આજે સવારે પણ કાચી બીજા રાની વાળી શેરીમાં રહેતા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ આજના કેસ ૩ અને અત્યાર સુધીમાં વાંકાનેરમાં કુલ 54 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો