Placeholder canvas

વાંકાનેર:ચંદ્રપુરના પૂર્વ સરપંચ લતાબેન કાકુભાઈનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: ચંદ્રપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈ આણંદજી ભાઈ મોદીના ધર્મ પત્ની લતાબેન કાકુભાઈ મોદી (ઉ.વ.70)નું આજે અવસાન થયેલ છે.

તેઓ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પત્ની અને નિલેશભાઈ મોદી (બોરીવલી), કલ્પેશભાઈ મોદી અને ચેતનભાઈ મોદીના માતૃશ્રીનું તારીખ 14/ 4/ 2019 ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાળી તારીખ 16/ 4/ 2021 ને શુક્રવારે સાંજના 4 થી 6 દરમિયાન તેમના ભાટીયા સોસાયટી ના નિવાસસ્થાન ખાતે રાખેલ છે. કાકુભાઈ મોદી- 97732 50064, નિલેશભાઈ મોદી- 98213 63273, કલ્પેશભાઈ મોદી- 94272 52315, ચેતનભાઈ મોદી- 98244 12414

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો