Placeholder canvas

વાંકાનેર: વડસર પાસે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત

વાંકાનેર: જડેશ્વર રોડ પર આવેલ વડસરની દરગાહની આસપાસ એક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે.

મળેલી માહિતી મુજબ જડેશ્વર રોડ પર વડસરની દરઘની આસપાસ એક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થયેલ છે. બોલેરો રોડની બાજુમાં આવેલી વાડમાં જતો રહ્યો છે.

વધુ મળેલી માહિતી મુજબ બોલેરો કાર વાંકાનેરની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માત પાસે લોકો એકઠા થઇ જતા ટ્રકના ડ્રાઈવરને પકડી લીધો હતો આ અકસ્માતમાં ઇજાના કોઈ સમાચાર મળ્યા નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો