થયેલો મળેલ છે, જેમનો હોય તે થેલામાં રહેલી વસ્તુની ખરાઈ આપીને લઈ જાય…
વાંકાનેર આજે સવારે ટંકારા તાલુકાના અમરાપર ગામના ઈરફાનભાઈને જડેશ્વર રોડ પરથી વડસર દરગાહની આસપાસ રોડ પરથી એક થેલો મળી આવેલ છે. તેઓએ કપ્તાનમાં સંપર્ક કરીને આ વિગત આપી હતી કે જેમનો હોય તે થેલામાં શું વસ્તુ છે? કેવા કલરની છે? કેટલી છે? વગેરે ખરાઈ આપીને પોતાનો થેલો લઈ જાય… જે કોઈનો થેલો પડી ગયો હોય […]
