વાંકાનેર: સરકારી હોસ્પિટલમાં બંધ ભૂગર્ભ પાણીના ટાંકામાં ખૂટ્યો પડ્યો…!!
વાંકાનેર નગરપાલિકા અને સ્વયંસેવકો દ્વારા ત્રણ કલાકની મહેનત બાદ ખુટીયાને બહાર કાઢવામાં આવ્યો.
By શાહરુખ ચૌહાણ-વાંકાનેર
વાંકાનેર સરકારી હોસ્પિટલમાં આજે સવારે જગતમાં બનાવેલ ટાંકામાં લખોટીઓ પડી ગયો હતો જેમને બહાર કાઢવા માટે નગરપાલિકાના કર્મચારીઓ અને સ્વયંસેવકોની ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં જુના પીએમ રૂમ ની બાજુ માં એક ભૂગર્ભમાં નો ટાંકો આવેલો છે આ ટાંકા ઉપરની છત ખૂબ જ હલકી થઈ ગયું હોવાથી તેના પરથી પસાર થતાં આ છતમાં બાકુ થઈ ગયું હતું અને ખૂટ્યો અંદર જઈ પડયો હતો. જે લોકોના ધ્યાનમાં આવતા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાનો સ્ટાર ત્યાં દોડી આવ્યો હતો.
પહેલી નજરે આ ખોટો કેમ પડ્યો એ સમજાય એવું નહોતું અને તેમને બહાર કેમ કાઢવો એ વિચાર માંગી લે તેવું હતું આખરે નગર પાલિકાના સ્ટાફે જેસીબી મંગાવી ને આ ટાંકાની છત તોડીને તેમજ બહારથી ટ્રેક્ટર માં ભરતી લઈને આ ખાડામાં નાંખવામાં આવી હતી જેથી ખૂટ્યો ભરતી ઉપર થઈને તેમની મેળેજ બહાર નીકળી ગયો હતો.