Placeholder canvas

રાણેકપર થી ને.હાઇવે જવાના રસ્તામાં મોટા ખાડા થતા, ગ્રામજનોએ ખાડા પૂર્યા

By આરીફ દીવાન – વાંકાનેર
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે રાણેકપર થી નેશનલ હાઇવે તરફના માર્ગમાં ઘણી જગ્યાએ મોટા મોટા ગાબડા પડી જતા, હાલ વર્ષાઋતુમાં એ માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું હતું.

જેથી રાણેકપર ગામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો અપના હાથ જગન્નાથ અને જાત મહેનત જિંદાબાદ એક પંક્તિ યથાર્થ કરીને જે રસ્તા પરથી ગામ લોકોને દરરોજ પસાર થવાનો છે તેવા રસ્તા પર હવે કોઈ પર આશા રાખ્યા વગર રાણેકપર થી નેશનલ હાઇવે સુધીનો આશરે ત્રણ કિલોમીટરના અંતરના માર્ગમાં સતત ગાબડા પડી ગયા હોય તે માર્ગના ખાડા પૂરતા આ રસ્તા પરના રાહદારીઓ અને વાહનચાલકો અમુક અંશે રાહત મળી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો