skip to content

સુરતના વરાછામાં જમીનમાંથી કાદવનો ‘જ્વાળામુખી’ ફાટ્યો, આખા વિસ્તારમાં થઈ ગયું કાદવ કાદવ…

રોડ અને ઘર તો ઠીક, 3 ફૂટ ઊંચા વોશ-બેસિનમાંથી પણ કાદવ નીકળ્યો સુરતના હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો

Read more