skip to content

અગરિયા રણમાં મીઠું કઈ રીતે પકવે છે ? એ જાણવા સુરેન્દ્રનગરની મુલાકાતે હિલેરી ક્લિન્ટન આવશે.

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિટન અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા આવતીકાલે ટીમ સાથે રણમાં આવશે. જેમાં તેઓ મીઠું પકવતા

Read more