અમરેલીનો બાપ બોલું છું, કહેનારની બોલતી બંધ: ભડાકાનું થઈ ગયું ફુઈશ..!!!

પેટ્રોલ પમ્પ સંચાલકને ફોન કરી અને 10 લાખની ખંડણી માંગવી ભારે પડી, કુખ્યાત છત્રપાલસિંહને પોલીસે જેલના સળિયા ગણતો કરી નાખ્યો

Read more