સ્વ.ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન…

વાંકાનેર: સ્વ.ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરમાં ઓન લાઈન વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

કોરોના મહામારીમાં મોટાભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ નથી લેવાઇ અને સ્કુલ ચાલુ થઈ શકી નથી, વિદ્યાર્થીઓને હાલમાં સ્કૂલો તરફથી online અભ્યાસ કરાવવામાં આવી રહયો છે. ત્યારે ઘણા મહિનાઓથી સતત ઘરે રહેલા વિદ્યાર્થીઓ ને ઈતર પ્રવૃતિઓ કરવા નથી મળતી ત્યારે વાંકાનેરમાં સ્વ.ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓન લાઈન વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

આ વકૃત સ્પર્ધામાં ધોરણ ૩ થી ધોરણ ૧૧ સુધીના વિધાર્થીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં online રહેશે, આ વકૃત સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ ૯મી ઓગસ્ટ 2020 છે. આ વકૃત સ્પર્ધાના વિષયની માહિતી તથા વકૃત્વ સ્પર્ધાના નિયમો તથા ફોર્મ તથા વીડિયો upload કરવા માટેની નીચેની લીંક કલીક કરો.. 👇👇👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdL6WIFftL1JIUqrKdsmCkhsbdhrWmiv3OTjG-yfP0k8Nr4Zw/viewform?usp=pp_url

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો