skip to content

આગામી શુક્રવારે સૈયદ રઇસ અશરફ વાંકાનેર પધારશે. : જાણો તેમનો કાર્યક્રમ…

વાંકાનેર: આગામી તારીખ 24/5/2024 ને શુક્રવારને સાંજના છ વાગ્યે સુફી સંત ઔલાદે ગૌષુલ આઝમ પાબંદ-એ-શરીઅત વાકિફે મારિફતો હકીકત પીરે તરીકત રઇસે મિલ્લત હઝરત અલ્લામા અશ્શાહ સૈયદ રઇસ અશરફ અશરફી અલ જીલાની મીરાની,(સજ્જાદા નશીન આસતાના સરકાર શાહે મીરાં ખંભાત) વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે તશરીફ લાવી રહ્યા છે.

કાર્યક્રમ :
આપનું આગમન :- ૨૪-૫-૨૦૨૪ ને શુક્રવારે સાંજે ૬-૦૦ વાગ્યે આસપાસ લાલપર સર્વિસ રોડ પાસે થી ફુલહારથી ઇસ્તિકબાલ કરીને મોટરસાયકલ અને ગાડી ઓ સાથે મીરાની નગર માર્કેટયાર્ડ પાસે ચંદ્રપુર ખાતે રોકાણ થશે.

તા,૨૫-૫-૨૦૨૪ ને શનિવારે સવારે ૯-૦૦ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી નાતે પાક, હઝરત ની મુલાકાત, દુઆ અને બૈતનો ખાસ પ્રોગ્રામ રહશે જે લોકો લાભ લેવા માંગતા હોય એ આપેલ સમય પ્રમાણે હાજરી આપે,

સ્થળ :- -સુફી ઇરફાન બાવા અશરફી મીરાની (ખંભાત વાળા બાપુ)ના ઘરે મીરાની નગર, માર્કેટ યાર્ડ પાસે ચંદ્રપુર,
વધુ માહિતી માટે 👉૯૯૦૪૭૫૫૧૯૮ પર કોન્ટેક્ટ કરવો,

આ સમાચારને શેર કરો