મોરબી SP ડૉ. કરણરાજ વાઘેલાની બદલી, નવા SP તરીકે એસ.વી.ઓડેદરાની નિમણુંક

મોરબીના SP ડો.કરનરાજ વાઘેલાની વડોદરા ઝોન ૩ તરીકે બદલી, મોરબી એસપી તરીકે એસ.વી.ઓડેદરાની નિમણુંક…

સરકાર દ્વારા ગુજરાતના 58 IPS અને 16 SPS અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાની અંદર તાજેતરમાં જ બે વર્ષની સર્વિસ પૂરી કરનાર જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની પણ બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નર્મદા જિલ્લામાંથી એસ.વી ઓડેદરાને મૂકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો