Placeholder canvas

ગેસ સિલિન્ડરના ભાવ સળગ્યા: બાટલો રૂ.25.50 થયો મોંઘો

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો હવે કેટલે પહોંચ્યો ભાવ

આજે જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીએ ઘરેલુ રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરી દીધો છે. બીજી તરફ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

આ ભાવવધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.5 રૂપિયા અને ચેન્નઈમાં આ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યો છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો