કેશાેદ: ત્રાંગળશા પીરની દરગાહ નજીક યુવક અને યુવતીએ ઝેરી દવા પીતા યુવતિનું મોત યુવક સારવાર હેઠળ
By Mayuri Makavana -Junagadh કેશાેદ: ત્રાંગળશા પીરની દરગાહ નજીક યુવક અને યુવતીએ ઝેરી દવા પીતા યુવતિનું મોત થયુ છે અને યુવક હજુ સારવાર હેઠળ છે. મળેલી માહિતી મુજબ યુવકનું નામ પીયુષ વૃજલાલ છાંયા ઉ વ ૨૩ જયારે યુવતી શિલ્પાબેન છાંયા હાેવાનું જાણવા મળ્યું હતું…..
108 મારફતે આ યુવક-યુવતીને સાૈ પ્રથમ કેશાેદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાદમાં જૂનાગઢ હાેસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. ઘટનાની જાણ થતાં યુવક અને યુવતી સગા હાેસ્પિટલ ખાતે પહાેંચી ગયા હતાં.
કયા કારણાેસર દવા પીધી તે જાણી સકાયું નથી, તેમજ જૂનાગઢ પહોંચતા મોત થયેલ છે અને છોકરાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.