skip to content

તમારા સ્વપ્નાના ઘરને વાસ્તવિક આબેહૂબ ‘મસ્ત’ બનાવવા માટે સંપર્ક કરો. ‘હોમી ઇન્ટિરિયર સ્ટુડિયો’

વાંકાનેર (Promotional Artical) : તમારા સ્વપ્નાના ઘરને વાસ્તવિક આબેહૂબ અને મસ્ત મજાનું બનાવવા માટે ઇન્ટિરિયર ફર્નિચર અને સુશોભન ખૂબ જ મહત્વનું છે. કઈ જગ્યાએ શું રાખવું ? કેવું રાખવું ? કેટલું રાખવું ? કઈ ડિઝાઇન અને ક્યાં કલરનું રાખવું ? આ તમામ વસ્તુઓ ખૂબ મહત્વની છે.
આ બધું માત્ર પૈસાથી જ નથી થતું તેમના માટે કોઈ આ જ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ અને માર્ગદર્શન લેવું જોઈએ… તો જ તમારું મકાન મસ્ત મજાનું બની શકે. અને તો જ કોઈ જોઈને કહે વાહ… વાહ… વાહ…
તમારા ઘર ની સુંદરતા તમારા હાથ મા છે…
Modern, Farm House, Traditional, Transition, Mid Santury Modern, Minimalism વગેરે પ્રકારની આકર્સક ડિઝાઈન બનવા માટે…
HOMEY INTERIOR STUDIO
Inklab Chaudhari
અમદાવાદ ના અનુભવી અને વાંકાનેરના રેહવસી ઈન્કલાબ ચૌધરીએ હોમી ઇન્ટિરિયર સ્ટુડિયો શરૂ કર્યો છે, જ્યાંથી આપને ફૂલ ઇન્ટિરિયર માટેની તમામ સર્વિસ મળશે… જેવી કે….
✅ 3D વાસ્તવિક રેન્ડર
✅ ફ્લોરિંગ પ્લાન
✅ ફર્નિચર પ્લાન
✅ ફર્નિચર ઇલેક્ટ્રિક પ્લાન
✅ False ceiling પ્લાન
✅ False ceiling ઇલેક્ટ્રિકલ પ્લાન
✅ AC લેઆઉટ
✅ સ્વીચ બોર્ડ લેઆઉટ
👉 3 સાઈટ વિસિટ ફ્રી આપવા માં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો…

આ સમાચારને શેર કરો