વાંકાનેરમા પ્રથમ વખત દરેક ઓફિસમાં એટેચ ટોયલેટ બાથરૂમની સુવિધા સાથે… ટાઇટલ કિલયર 100% લોનેબલ
“આઇકોન પ્લાઝા”100% કોમર્શિયલ કોમ્પ્લેક્ષ,મોટું પાર્કિંગ,પહોળા સી.સી.રોડ, શો-રૂમ, હોસ્પિટલ, ઓફિસ, દુકાન અને ગોડાઉન માટે આકર્ષક જગ્યા એટલે “આઇકોન પ્લાઝા”
વાંકાનેર : ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે ટચ હોસ્પિટલ, શો-રૂમ, ઓફિસ દુકાન અને ગોડાઉન માટે ખૂબ જ અનુકૂળ એવું એક સંપૂર્ણ સુવિધાવાળું કોમ્પ્લેક્ષ ‘આઇકોન પ્લાઝા’ આકાર પામી રહ્યું છે. જેમનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. ઈદના મુબારક દિવસથી બુકીંગ પણ શરૂ…