વાંકાનેર: અરણીટીંબામાં પાણીમાં ડૂબી જતા યુવકનું મોત
વાંકાનેર : અરણીટીંબા ગામમાં રહેતા 38 વર્ષીય દિનેશભાઇ કેશુભાઇ પરમાર ગઈકાલે તળાવમાં માછલી મારતા વખતે પાણીમાં ડુબી જતા તેઓનું મોત નીપજ્યું હતું. બાદમાં તેઓના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…