મોરબી: 27 નેશનલ હાઇવે પર મકનસર પાસે બે કાર ઠોકાય,1ને ઇજા

મોરબી : ગત રાત્રે મોરબી વાંકાનેર 27 નેશનલ હાઇવે પર મકનસર પાસે બે કાર સામસામે ઠોકાણીહાઈ જેમા એક વ્યક્તિ ઇજા થઈ છે. જેમને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

મોરબી વાંકાનેર 27 નેશનલ હાઇવે પર મકનસર નજીક આવેલા એક્સલ સીરામીક પાસે GJ 36 L 1586 અને GJ 03 HK 2482 નંબરની બે કાર સામસામે અથડાતા એક વ્યક્તિને ઇજા થઈ હતી. જેમને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી છે. અકસ્માતમાં બન્ને કારોને નુકશાન થયું હતું. જો કે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નોહતી. અકસ્માતના પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ સમાચારને શેર કરો