skip to content

વાંકાનેર: લિંબાળા-રસિકગઢ પટામાં દે ધનાધન, વરસાદનું ઝાપટું પડ્યું.

વાંકાનેર આજે સાંજના પાંચ સવા પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના લીંબાળા-રસિકગઢની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું

આજે સાંજના વાંકાનેરમાં વરસાદ ગાજ તો હતો ત્યારે મળેલી માહિતી મુજબ સાંજના પાંચ વાગ્યાની આસપાસ લિંબાળા રસીક્ગઢ ની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.

આ સમાચારને શેર કરો