મોરબીમાં આજે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. આજે વધુ 6 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 396 પર પોહચી ગયો છે. આજે જાહેર થયેલા તમામ 6 કોરોના પોઝિટિવના રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાંથી જાહેર થયા છે.