skip to content

આજે મોરબી જિલ્લામાં કુલ 27 કોરોના કેસ નોંધાયા, 14 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ 27 કેસ નવા નોંધાયા હતા. જેમાં મોરબીમાં 18 કેસ, હળવદમાં 5 કેસ, ટંકારામાં 2 કેસ, વાંકાનેર અને માળીયામાં એક એક કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 547 કેસ થયા છે. જેમાંથી 334 કેસ રિકવર થયા છે અને 177 કેસ એક્ટિવ છે. અને કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 36 થયો છે.

વાંકાનેરમા સાજા થયેલા દર્દીઓ

1) 25 વર્ષીય પુરુષ, ગાયત્રી મંદિર પાછળ, દાતાર ટેકરી, વાંકાનેર

2) 42 વર્ષીય પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર

3) 34 વર્ષીય પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર

4) 28 વર્ષીય મહિલા, હસનપર, વાંકાનેર

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો