ગારીયા તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

વાંકાનેર તાલુકા પંચાયત ગારીયા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર 480 મતે ચૂંટણી જીતી ગયા છે.

આ સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર શેરસિયા યુનુસ જીવાભાઇ તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર થી સામે 480 મતે વિજય થયો છે.

આ સમાચારને શેર કરો