રાજકોટમાંથી ૨૮ લાખનો દારૂ પકડાયો.!!

આજે રાજકોટ માંથી ૨૮ લાખનો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. તેમના ચાર આરોપી ભાગી છૂટયા છે.

રાજકોટ શહેર ગાંધી વસાહત, જુના મોરબી રોડ ભારત ઓઇલ મીલ વાળી શેરીમાંથી લાખોની કિંમતનો ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.28,00,000/- લાખ ના મુદામાલ સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, પકડી પાડ્યો છે.

જેમના ચાર આરોપીઓ ફરાર થઈ ગયા છે.ચારેય આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો