Placeholder canvas

વાંકાનેરના કોઠી PHCમાં લાગી આગ: કઈ રીતે? જાણવા વાંચો.

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર આવેલ કોઠી પીએચસીમાં આજે સવારે આગ લાગી હતી, આગ ભયંકર સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગને બુઝાવવામાં આવી હતી.

કોઠી પીએચસીમાં આજે સવારે આગ લગતા જ કોઠી પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર, ઓપરેટર ઈમ્તિયાઝ શેરસીયા, mphw સુપરવાઇઝર રાયધનભાઈ અને અન્ય સ્ટાફ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી અને થોડા સમયમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

કોઠી પીએચસીમાં આગ લાગવાના સમાચાર મળતા જ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ એક મોકડ્રિલ હતી.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો