Placeholder canvas

વાંકાનેર: પુરપાટ સ્પીડમાં સ્કોર્પિયો હાકનાર પ્રેમચંદની હવા લોકઅપ જતા નીકળી ગઈ…

વાંકાનેર : વાંકાનેર જીનપરા વિસ્તારમાં નાગણી સ્ટાઈલથી સ્કોર્પિયો ગાડી ચલાવીને નીકળેલા મૂળ એમપી જાંબુવાના અને હાલ રાજકોટમાં કડિયાકામ કરતા પ્રેમચંદ ગાલચંદ ડામોર (ઉ.વ.૩૦) વાળાને વાંકાનેર પોલીસે કેફી પ્રવાહી પીધેલી હાલતમા ઝડપી લઈ લોકઅપની હવા ખવડાવી પ્રોહિબિશન કાયદાની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

આ સમાચારને શેર કરો