વાંકાનેર: રાતીદેવળી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકા ડૉ.પાયલબેન ભટ્ટ દ્રારા સોશ્યલ મીડિયા મારફત અપાતુ શિક્ષણ…

નોવેલ કોરોના વાયરસ ને ધ્યાને લઇને ભારતમાં ૨૧ દિવસ લોક્ડાઉન જાહેર કરવામાં આવેલ અને બાદમાં લોક્ડાઉન-2માં વધુ 19 દિવસનુ લોકડાઉન

Read more