ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ, 5.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યા 6 આફ્ટર શોક

ગઈકાલ રાત્રે 8:13 વાગ્યે ભૂકંપના આચકા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા, ત્યારબાદ 6 આફ્ટરશોક આવ્યા હતા આ આફ્ટરશોક તમામ જગ્યાએ અનુભવ્યા

Read more