વાંકાનેર: આવતીકાલે મહિકા ગામ ખાતે હુમા ઓઇલ મીલનું ઉદ્ઘાટન

વાંકાનેર: આવતીકાલે તારીખ 9 /8 /2020 અને રવિવારે મહિકા ગામ ખાતે હુમા ઓઇલ મીલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે 27 નેશનલ હાઈવે પર, કોઠી પી.એચ.સી ની બાજુમાં હુમા ઓઇલ મીલ જોધપર ગામના સરપંચ ગુલામભાઈ શેરસીયા અને તેમના પિતરાઈ ભાઈ સાથે મળીને શરૂ કરી રહ્યા છે. જેમનુ ઉદ્ઘાટન આવતીકાલે તારીખ 9/ 8/ 2020 ને રવિવારે સવારે ૯ કલાકે રાખેલ છે. આ ઉદ્ઘાટનમાં પાન ગુલાબ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો
  • 311
  •  
  •  
  •  
  •  
  •  
    311
    Shares