Placeholder canvas

કડીવાર એન્ડ એસોશિએટ્સ (C.A.) ગ્રુપની મોરબીમાં ઓફિસનો આજથી શુભારંભ થયો

મોરબીમાં આજથી ચાર્ટર્ડ ફિનટેક્ષ કુ. ના નામથી ઈશાન સીરામીક જોન, ઓફીસ નંબર 6&7, ત્રીજો માળ, શક્તિ ચેમ્બર-2 ની સામે, 27 નેશનલ હાઇવે, લાલપર, મોરબી ખાતે આજે શુભારંભ કરવામાં આવ્યો છે.

ઈરફાન એચ કડીવાર (C.A.) રાજકોટમાં વર્ષ 2011થી કડીવાર એન્ડ એસોશિએટ્સના નામથી ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ ચલાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ થી મોરબીમાં કોર્પોરેટ એડવાઈઝરના નામથી ગ્રુપ કંપની ચલાવી રહ્યા છે અને આજે તારીખ 27/11/ 2020 થી ચાર્ટર્ડ ફિનટેક્ષ કુ. ના નામથી મોરબીમાં હિતેશ મકવાણા વિપુલસિંહ ઝાલા અને માતંગ કાનાણીના સહયોગથી નવી બ્રાન્ચનો શુભારંભ કરેલ છે જેમાં તેઓ ઇન્કમટેક્ષ, જીએસટી, બુક કિપીંગ, લોન અને ફાઇનાન્સિયલ પ્લાનિંગને લગતી સેવાઓ એક જ જગ્યાએથી અને સમયસર મળી રહે તેવું સરસ આયોજન કરવામાં આવેલ છે.

ઈરફાન કડીવાર (સી.એ.) તેમના આ સાહસ માટે તેમના મિત્રો શુભેચ્છકો અને સગા સ્નેહીઓ તરફથી તેમના મો.નં.90162 84892 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

તા.ક.:- હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે ઉદ્ઘાટન પ્રસંગ મુલતવી રાખેલ છે.

_________________®
KADIVAR & ASSOCIATES
Chartered Accountant

Pramukh swami Arcade, wing-A, Office-11A, First Floor,Malaviya Chowk,Yagnik Road,, Above Yogi Stationery, Rajkot,360001,Cont.090162 84892.

Rajkot-Morbi, wankaner.
Www.kadivarasso.com
https://g.co/kgs/mitCSr

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો