Placeholder canvas

આજે લિંબાળાના રેનિસ ચારોલિયાનો જન્મદિવસ

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના રેેનિસ ચારોલીયાનો જન્મદિવસ છે.

રેેનિસ ચારોલીયા મની ટ્રાન્સફરના બિઝનેશ સાથે સંકળાયેલ છે. તેવો વાંકાનેરમા MIS Gujaratની વાંકાનેરની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવેલ છે. રેેનિસ ચારોલીયા ઢુવા ચોકડીએ આવેલ તેમની ઓફિસેથી બિઝનેશ સંભાળે છે. તેઓએ નાની ઉમરમાં ખુબ સારી પ્રગતિ કરેલ છે.

રેેનિસ ચારોલીયાને ખુબ સારા ધંધાકીય સંબંધો છે, તેમજ મોટું બિઝનેસ વર્તુળ ધરાવે છે. સાથોસાથ તેમનું મોટું મિત્ર સર્કલ પણ છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના સગા-સ્નેહીઓ, મિત્રો, શુભેચ્છકો અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 84600 0 7486 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી રેેનિસ ચારોલીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો