આજે ‘સ્વરાજ ન્યૂટ્રા’ વાળા સમીરભાઈ લધડના દીકરા અર્શનો જન્મદિવસ

આજે વાંકાનેરમાં પ્રતાપ રોડ પર દીનદારશાહ પીરની દરગાહની સામે સ્વરાજ ન્યૂટ્રા (સમીર ડેરી)ના માલિક સમીરભાઈ લધડના દીકરા અર્શનો જન્મદિવસ છે. તેવો આજે આઠ વર્ષ પૂરા કરીને નવમા વર્ષમાં પ્રવેશ કરશે.

સમીરભાઈ લધડ પોતાનું મોટું મિત્રવર્તુળ ધરાવે છે, આજે તેમના દીકરા અર્શના જન્મદિવસની તેમના મિત્રો સગાં-સ્નેહીઓ, સંબંધીઓ તેમના મોબાઈલ નંબર 7016632052 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અર્શને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો
  • 32
  •  
  •  
  •  
  •  
  •  
    32
    Shares