Placeholder canvas

વાંકાનેર: રાતીદેવરીગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

By શાહરૂખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર રાતીદેવરી ગામે તીથવા જવાના રસ્તા પર સીમમાં જુગાર રમતા ૫ શકુનિઓ રોકડા રૂ.13.500 સાથે ઝડપી લીધા હતા

વાંકાનેર રાતીદેવડી ગામે થી તીથવા જવાના રસ્તે સીમમાં જુગાર રમતા (૧) ધ્રુવ ધરમશીભાઈ પીપળીયા રહે પલાસડી(૨) રોહિત ભરતભાઈ પીપળીયા રહે પલાસડી(૩) હેમરાજ કેશુભાઈ ભીલસોડીયા રાતીદેવડી(૪) પ્રવીણભાઈ કાનજીભાઈ અઘારા રહે રાતીદેવડી વાંકાનેર(૫) હિતેશ રતિલાલ અઘારા રહે રાતીદેવરી વાંકાનેર ને13.500 રોકડા રૂપિયા સાથે પક્કડી પાડીને જુગાર ધારા મુજબ સીટી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો